ગરવી ગુજરાત Gujarat
કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે.
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારાં કાળજડાં � રી � રી જાય રે,
છોગાળા તારા મનમાં નથી.
� હું તો �
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવલિયા બળી બળી જાય રે,
છબીલા તારા મનમાં નથી.
� હું તો �
આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
વહાલીડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
(http://gujaratonline.com/music/rams/pava.ram Hu Toe Kagaliya Lakhi Lakhi Thaki. Lok
મા પાવા તે ગઢથી ઊતર્યા
(રાગ: ભીમ પલાસ, તાલ: ખેમટો)
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.
મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે,
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી �
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે,
મારી અંબા માને કાજ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી �
મા માળી તે આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી �
મા કુંભારી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી �
મા સુથીરી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે બાજ� ની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી �
મા ગાય શીખે ને સાંભળે, મા કાળી રે,
તેની અંબા મા પૂરજો આશ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી �
- વલ્લભ ભટ્ટ
(Vallabh Bhatt . Ma Pavate Ghadthi Utarya Ma Kali Re . Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)સાંભળો (click to listen with intro)
Posted in સંગીત સાથે (audio) , ગરબા - રાસ (garba- raas) , લોક સાહિત્ય
આરતી - શ્રી અંબામાની આરતી
September 21st, 2006
(Jai Adhyay Shakti Mataji Ambe Aarti. Bhajans Aartis in Gujarati. Literature and art site)
Posted in સંગીત સાથે (audio) , ગરબા - રાસ (garba- raas) , ભજન-આરતી (bhajan-aarti) | 1 Comment �
લોક સાહિત્ય - હું તો કાગળિયાં લખી લખી થાકી
September 20th, 2006
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારાં કાળજડાં � રી � રી જાય રે,
છોગાળા તારા મનમાં નથી.
� હું તો �
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવલિયા બળી બળી જાય રે,
છબીલા તારા મનમાં નથી.
� હું તો �
આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
વહાલીડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
(Hu Toe Kagaliya Lakhi Lakhi Thaki. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in ગરબા - રાસ (garba- raas), લોક સાહિત્ય (lok sahitya) |
લોક સાહિત્ય - રૂખડ બાવા
September 19th, 2006
રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
જેમ ઝળૂંબે કંઇ ધરતી માથે આભ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
� રૂખડ બાવા �
જેમ ઝળૂંબે કંઇ કૂવાને માથે કોસ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
� રૂખડ બાવા �
જેમ ઝળૂંબે કંઇ મોરલી માથે નાગજો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
� રૂખડ બાવા �
જેમ ઝળૂંબે કંઇ બેટાને માથે બાપ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
� રૂખડ બાવા �
રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
(Rukhad Bawa. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in ગરબા - રાસ (garba- raas), લોક સાહિત્ય (lok sahitya) |
લોક સાહિત્ય - પાણી ગ્યાં'તાં રે
September 18th, 2006
પાણી ગ્યાં'તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
ચોરે બે� ા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે � પાણી �
લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે � પાણી �
ડેલીએ બે� ા રે બેની, મારા જે� જી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે � પાણી �
સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે � પાણી �
મેડીએ બે� ો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે � પાણી �
આછા તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે � પાણી �
પાણી ગ્યાં'તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
સાંભળો (click to listen) (Pani gyata re. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in સંગીત સાથે (audio) , ગરબા - રાસ (garba- raas) , લોક સાહિત્ય (lok sahitya) |
લોક સાહિત્ય - હો, મારવાડા !
September 17th, 2006
તમે એક વાર મારવાડ જાજો રે, હો, મારવાડા !
તમે મારવાડની મેંદી લાવજો રે, હો, મારવાડા !
તમે �"લું લાવજો, પેલું લાવજો,
પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !
તમે એક વાર ઘોઘા જાજો રે, હો, મારવાડા !
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે, હો, મારવાડા !
તમે �"લું લાવજો, પેલું લાવજો,
પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !
તમે એક વાર ચિત્તળ જાજો રે, હો, મારવાડા !
તમે ચિત્તળની ચૂંદડી લાવજો રે, હો, મારવાડા !
તમે �"લું લાવજો, પેલું લાવજો,
પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !
(Ho Marwada. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in ગરબા - રાસ (garba- raas), લોક સાહિત્ય (lok sahitya) |
લોક સાહિત્ય - મોરલી તે ચાલી રંગ રૂસણે રે
September 16th, 2006
મોરલી તે ચાલી રંગ રૂસણે રે
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
સસરા મનાવવા જાય, રંગ મોરલી
સસરાની વારી હું તો નહીં રે વળું રે,
હાં, હંઅ, હોવે!
હું તો મારે મહિયર જઇશ રંગ મોરલી � મોરલી �
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
જે� મનાવવા જાય, રંગ મોરલી
જે� ની વારી હું તો નહીં રે વળું રે,
હાં, હંઅ, હોવે!
હું તો મારે મહિયર જઇશ રંગ મોરલી � મોરલી �
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
પરણ્યો મનાવવા જાય, રંગ મોરલી
પરણ્યાની વારી હું તો ઝટ રે વળું રે,
હાં, હંઅ, હોવે!
હું તો મારે સાસર જઇશ રંગ મોરલી.
(Morali te chali rang roosane re. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
Posted in ગરબા - રાસ (garba- raas), લોક સાહિત્ય (lok sahitya) |
લોક સાહિત્ય - મેંદી તે વાવી માળવે
September 15th, 2006
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે
નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે � મેંદી �
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે � મેંદી �
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે � મેંદી �
લાખ ટકા આલું રોકડા
કોઇ જાજો દરિયા પાર રે � મેંદી �
નણદીના વીરને જઇને એટલું કહેજો કે
તારી બેની પરણે ઘેર આવરે
મેંદી રંગ લાગ્યો ર,
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.
સાંભળો (click to listen) (Mehnd
I'm not the best
But I'm not like the rest
***NEW: DESI TALK!! The Shout box in the group home page***
Comments, suggestions or just plain chatting... you can do it right here!
Homepage: http://groups.yahoo.com/group/dilsedesigroup
***DIL SE DESI GROUP***
You can join the group by clicking the below link or by copying and pasting it in the browser bar and then pressing 'Enter'.
http://groups.yahoo.com/group/dilsedesigroup/join
OWNER/MODERATOR : rajeshkainth003@gmail.com; {Rajesh Kainth}
MODERATOR : a.amitkumar13@gmail.com; {Amit Kumar}
MODERATOR : manisha.hatkar@gmail.com; {Manisha Hatkar}
MODERATOR : preeti.hande@gmail.com; {Preeti Hande}
MODERATOR : immortally69@yahoo.com {Rahul Joshi}
MODERATOR : kaustubh.basu@gmail.com {Kaustubhshobhan Basu}
MODERATOR : planetofprince@yahoo.com (Prem)
MODERATOR : abhijeet-bhurke@bridgestone.co.in (Abhijeet)
To modify your list subscription, please send a blank email to:
SUBSCRIBE : dilsedesigroup-subscribe@yahoogroups.com
UNSUBSCRIBE : dilsedesigroup-unsubscribe@yahoogroups.com
INDIVIDUAL MAILS : dilsedesigroup-normal@yahoogroups.com
DAILY DIGEST : dilsedesigroup-digest@yahoogroups.com
VACATION HOLD : dilsedesigroup-nomail@yahoogroups.com
FOR POSTING MESSAGES : dilsedesigroup@yahoogroups.com
Dating asian woman | Asian man dating black woman | Corporate culture |
Free fun stuff | Tissue culture |
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch to Fully Featured
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
__,_._,___